Shri Mukeshbhai Doshi

ગીરગંગા પરીવાર ટ્રસ્ટના ૧,૧૧,૧૧૧ જળ સંચય ના કાર્યના સંકલ્પને મળશે બળ,સી.આર.પાટીલ સાહેબશ્રી ની હાજરીમાં જળ સંમેલન અને ૧૨ ટાટા હિટાચીનું લોકાર્પણ
દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના “જળ સંચય જન ભાગીદારીથી” ના વિચારધારા ને પ્રતિષ્ઠિત કરતા ભારત સરકારના કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલ દ્વારા આ કાર્ય ને વેગ આપવા માટે વૈશ્વિક સ્તરે જળનું જતન કરી સૃષ્ટિ ના સર્વે જીવજંતુ, પશુ-પક્ષી અને જન ની સુખાકારી માટે કાર્ય કરતી સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧,૧૧,૧૧૧ ચેકડેમના નિર્માણ કરવાના…