ShaktimaanReturns

ફિલ્મ ‘વિશ્વગુરૂ’ના પ્રમોશન માટે મુકેશ ખન્નાની સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે વિશેષ મુલાકાત – સાથે જોડાયા ડિરેક્ટર્સ, કુરુષ દેબૂ અને સમગ્ર ટીમ
કેવડીયા, ગુજરાત : પ્રસિદ્ધ અભિનેતા અને સંસ્કૃતિના પ્રતિક તરીકે ઓળખાતા મુકેશ ખન્ના, જે “શક્તિમાન” તરીકે ઘરઘર ઓળખાય છે, તાજેતરમાં પોતાની આવનારી ગુજરાતી ફિલ્મ ‘વિશ્વગુરૂ’ના પ્રમોશનના ભાગરૂપે સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કેવડીયાની મુલાકાતે આવ્યા હતા. તેમની સાથે ફિલ્મના દિગ્દર્શકો શૈલેષ બોઘાણી અને અતુલ સોનાર, નિર્માતા સતીશ પટેલ, એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર કશ્યપ કપટા, તેમજ જાણીતા અભિનેતા કુરુષ દેબૂ પણ…