Om Bhatt

સાઇકલિંગ થીમ પર આધારીત પહેલી ગુજરાતી ફિલ્મ “ગેટ સેટ ગો”
અમદાવાદ: ગુજરાતી સિનેમાને સાહસ અને નવતર વિષયવસ્તુ આપતી ફિલ્મ ‘ગેટ સેટ ગો’થી એક નવો યુગ શરૂ થવા જઈ રહ્યો છે. ‘તીખી મીઠી લાઈફ’, ‘પૂરી પાણી’ અને ‘ભગવાન બચાવે’ જેવી લોકપ્રિય સિરીઝના નિર્માતા વાલ્મિકી પિક્ચર્સ હવે જલિયાન ગ્રુપ સાથે મળીને સાઇકલિંગ રેસ આધારિત એક અનોખી ગુજરાતી ફિલ્મ લઈને આવી રહ્યાં છે. હાલમાં જ આ ફિલ્મનું ભવ્ય…