Krishnadev Yagnik

કોણ છે એ “અંકલ” જેના વશમાં છે કેટલીય છોકરીઓ? : “વશ લેવલ 2″નું ટ્રેલર લોન્ચ, 27મી ઓગસ્ટે ફિલ્મ થશે રિલીઝ
ગુજરાત : વશ ફિલ્મની અભૂતપૂર્વ સફળતા બાદ લેખક- દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક “વશ લેવલ 2” લઈને આવી રહ્યાં છે. કૃષ્ણદેવ યાજ્ઞિક ગુજરાતના જાણીતા દિગ્દર્શક અને પટકથા લેખકોમાંના એક છે. તેઓ કરસનદાસ પે એન્ડ યુઝ, શું થયું, નાડીદોશ, રાડો અને છેલ્લો દિવસ જેવી ફિલ્મોના દિગ્દર્શન માટે જાણીતા છે. ડિરેક્ટરે 2023 માં વશ નામની થ્રિલર ફિલ્મ બનાવી, જેણે…