Hina Jaykishan
શ્રદ્ધા ડાંગરનો સંસ્કાર ભર્યો અવતાર ‘ચિત્રા’ રૂપે, વિશ્વગુરુ 1 ઓગસ્ટે થશે રિલીઝ
અમદાવાદ: “સૌંદર્ય એનો આભૂષણ છે, સંસ્કાર એનો આધાર છે અને આધ્યાત્મિકતા એની વિચારધારા.” – આ ઊંડી વિચારરેખા સાથે અભિનેત્રી શ્રદ્ધા ડાંગર ફિલ્મ વિશ્વગુરુમાં ચિત્રા તરીકે એક શક્તિશાળી પાત્ર નિભાવતી નજરે પડશે. ગુજરાતી સિનેમાની નવી લહેર સમાન આ ફિલ્મ 1 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત અને અન્ય શહેરોમાં રિલીઝ થવાની છે. સુકૃત પ્રોડક્શન દ્વારા રજૂ કરાયેલ અને…