Gujarati Movie
ફિલ્મ રિવ્યૂ: “મિસરી” – પ્રેમ, લાગણીઓ અને જીવનની સરળ મીઠાશનું પ્રતિબિંબ
ગુજરાતી સિનેમામાં છેલ્લા કેટલાક વર્ષોથી નવા વિષયો અને પ્રસ્તુતિના પ્રયોગો થઈ રહ્યા છે. દિગ્દર્શક કુશલ એમ. નાયકની નવી ફિલ્મ “મિસરી” એ આ જ ધોરણને આગળ વધારતી એક હૃદયસ્પર્શી રોમેન્ટિક કોમેડી છે, જે પ્રેમને વાસ્તવિક અને અનુભવી રીતે રજૂ કરે છે. ફિલ્મની કહાની એક ફોટોગ્રાફર અને એક પોટરી ઇન્સ્ટ્રક્ટરની આસપાસ ગૂંથાયેલી છે. બંનેની અચાનક થયેલી મુલાકાત…
