gujarati film news

ગુજરાતી ફિલ્મ “રહસ્યમ” નું શાનદાર શુભ મુહૂર્ત — નવા રહસ્યમય સફરનો આરંભ
અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે એક નવી ઉત્તેજક યાત્રાની શરૂઆત થઈ છે. “કેટી પ્રોડક્શન” અને “આર.એચ.એસ.જી. પ્રોડક્શન” ની સહભાગિતામાં આગામી ગુજરાતી ફિલ્મ “રહસ્યમ” નું ભવ્ય શુભ મુહૂર્ત તા. ૫ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ અમદાવાદના જાણીતા “એરી કેફે” ખાતે યોજાયું હતું. આ પ્રસંગે ફિલ્મના નિર્માતા શ્રી કરણસિંહ તોમર પોતાના પરિવારજનો સાથે હાજર રહ્યા હતા. ફિલ્મના દિગ્દર્શક આસિફ…