Gujarati film industry

ગુજરાતી ફિલ્મ “રહસ્યમ” નું શાનદાર શુભ મુહૂર્ત — નવા રહસ્યમય સફરનો આરંભ
અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે એક નવી ઉત્તેજક યાત્રાની શરૂઆત થઈ છે. “કેટી પ્રોડક્શન” અને “આર.એચ.એસ.જી. પ્રોડક્શન” ની સહભાગિતામાં આગામી ગુજરાતી ફિલ્મ “રહસ્યમ” નું ભવ્ય શુભ મુહૂર્ત તા. ૫ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ અમદાવાદના જાણીતા “એરી કેફે” ખાતે યોજાયું હતું. આ પ્રસંગે ફિલ્મના નિર્માતા શ્રી કરણસિંહ તોમર પોતાના પરિવારજનો સાથે હાજર રહ્યા હતા. ફિલ્મના દિગ્દર્શક આસિફ…

બોલિવૂડથી લઈને ક્રિકેટ જગત સુધીના સ્ટાર્સે શેર કર્યું ગુજરાતી ફિલ્મ ‘સરપ્રાઈઝ’નુંટ્રેલર
અમદાવાદ : ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે એક ગૌરવની ક્ષણ બની રહી છે, જ્યારે નવી ગુજરાતી ફિલ્મ ‘સરપ્રાઈઝ ’ના ટ્રેલરને બોલિવૂડ અને રમત જગતના અનેક મોટા નામો તરફથી શુભેચ્છા મળવા લાગી છે. રિતેશ દેશમુખ, સલમાન ખાન, અજય દેવગણ, સોનૂ સૂદ, બોબી દેઓલ, ઇરફાન પઠાણ અને કાજોલ સહિત અનેક પ્રખ્યાત સેલિબ્રિટીઝે આ ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયા પર…