વિશ્વગુરુ – વિચારોની વિશ્વયાત્રા

વિશ્વગુરુ” ફિલ્મ કોઈ એક પાત્ર કે એક દિશાની કહાની નથી – એ એક ઐતિહાસિક વિચારધારા, એક સંસ્કૃતિની વાત કરે છે – એવી સંસ્કૃતિ જે વિશ્વને જીતી શકે એના “શાસ્ત્રો” વડે, શસ્ત્રોથી નહિ. શૈલેષ બોઘાણી અને અતુલ સોનારના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ એક આધ્યાત્મિક સફર જેવી લાગે છે. નિર્માતા સતીશ પટેલ (સુક્રિત પ્રોડક્શન) એ એવી ફિલ્મ…

Read More

ગુજરાતી સિનેમા માટે એક નવી ઊંચાઈ: ‘વિશ્વગુરુ’ ફિલ્મમાં ગૌરવ પાસવાલા રૉકીના શક્તિશાળી પાત્રમાં

‘વિશ્વગુરુ’થી ગુજરાતી ફિલ્મે મેળવી નવી ઊંચાઈ, ગૌરવ પાસવાલા -રૉકી તરીકે તેજસ્વી અભિનયમાં અમદાવાદ — ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અપેક્ષિત ફિલ્મ ‘વિશ્વગુરુ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રજૂ થવા જઈ રહી છે. એક વિશિષ્ટ વિચારધારાને આધારિત આ ફિલ્મમાં જાણીતા અને પ્રતિભાશાળી અભિનેતા ગૌરવ પસવાલા ‘રૉકી’ તરીકે મુખ્ય પાત્ર ભજવી રહ્યા છે. ‘વિશ્વગુરુ’ માત્ર એક સિનેમેટિક અનુભવ નથી, પણ આજના…

Read More

ભ્રમ : ગુજરાતી સિનેમાની એક મોટી ગેમચેન્જર થ્રિલર ફિલ્મ

ગુજરાત : ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સામાન્ય રીતે કોમેડી, ડ્રામા અને ફેમિલી ઓરિએન્ટેડ ફિલ્મો વધુ બને છે અને થ્રિલર ફિલ્મો  ઘણી ઓછી બની છે. પરંતુ તાજેતરમાં જ રિલીઝ થયેલ ફિલ્મ “ભ્રમ” એ આ પરંપરાને તોડીને એક અનોખી મિસાલ આપી છે. 23મી મેના રોજ રિલીઝ થયેલ આ મર્ડર મિસ્ટ્રી દર્શાવતી સાઈકોલોજિકલ અને સસ્પેન્સ થ્રિલર ફિલ્મ અત્યારે દર્શકોની…

Read More

મુંબઈ રેમ્પ પર સફળતા મેળવ્યા પછી હવે અભિનેત્રી એકતા જૈન અમદાવાદ ફેશન વીકમાં પોતાની પ્રતિભા પ્રદર્શિત કરશે

                                                                                                                                                                          અભિનેત્રી, મોડેલ અને ઈન્ફ્લૂએન્સર એકતા જૈન 31 મે,  2025 ના રોજ હોટેલ હયાત રેજેન્સી, અમદાવાદ ખાતે યોજાનારી પ્રતિષ્ઠિત અમદાવાદ ફેશન વીકમાં રેમ્પ પર પરફોર્મ કરશે. તે જાણીતી ફેશન ક્યુરેટર અર્ચના જૈન માટે અને રંગ ચક્ર ડિઝાઇનર માટે રેમ્પ પર આવશે. બૉમ્બે ટાઈમ્સ ફેશન વીકમાં બે વખત સફળતાપૂર્વક રેમ્પ વોક કરી ચૂક્યા બાદ એકતા માટે આ…

Read More

ગુજરાતી ફિલ્મના પોસ્ટર રીલીઝમાં પ્રસરી કેરીની ‘મહેક’

“ગુજરાતી ફિલ્મોમાં કોમેડી હોય તો જ ફિલ્મ ચાલે અને પારીવારીક ફિલ્મ લોકો વધું પંસદ કરે એવી રૂઢીગત માન્યતાઓને મારે તોડી નાંખવી છે. I want to Break these bloody barriers…” આ શબ્દો છે ગુજરાતી ફિલ્મ લેખક/દિગ્દર્શક આસિફ સિલાવતના. ગત રાત્રે જ આસિફ સિલાવત ની આગામી ફિલ્મ “મહેક – EVERY SECRET HAS A PRICE” નું પોસ્ટર લોન્ચ…

Read More
Back To Top