dharmendragohil
12 ડિસેમ્બરે રિલીઝ થઇ રહેલ ફિલ્મ “જીવ”ના સોન્ગ્સમાં પણ જોવા મળે છે કરુણાનો ભાવ
ગુજરાત : સત્ય ઘટનાથી પ્રેરિત અને માનવતા અને જીવદયા પર આધારિત હૃદયસ્પર્શી કહાની રજૂ કરતી ફિલ્મ “જીવ” 12મી ડિસેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મના મેકર્સ દ્વારા “જીવ”ના ટાઇટલ સોન્ગ સહીત અન્ય 2 સોન્ગ્સ “ભરો કરમની થેલી” અને “ધબકારા” લોન્ચ કરવામાં આવ્યા છે. આ ત્રણેય સોન્ગમાં પણ “કરુણા”નો ભાવ જોવા મળે છે. વિવાન ફિલ્મ્સ એલએલપી…
ગુજરાતી ફિલ્મ ‘જીવ’ નું ટ્રેલર લોન્ચ : માનવતા અને જીવદયા પર આધારિત હૃદયસ્પર્શી કહાનીની ઝલક
અમદાવાદ / ગુજરાત : સત્ય ઘટનાથી પ્રેરિત ગુજરાતી ફિલ્મ ‘જીવ’ નું પ્રભાવશાળી ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું, જેને દર્શકો તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ટ્રેલર ફિલ્મની ભાવનાત્મકતા, માનવતા અને જીવજાત પ્રત્યેની કરુણાને સુંદર રીતે રજૂ કરે છે અને ફિલ્મ માટેની અપેક્ષાઓને વધુ ઉંચી કરે છે. વિવાન ફિલ્મ્સ એલએલપી દ્વારા નિર્મિત અને જીગર કાપડીના નિર્દેશન…
