AhmedabadEvents
અમદાવાદમાં “દેવાંગ મહેતા આઇટી એવોર્ડ્સ 2025” તથા “મેવરિક ઇફેક્ટ AI ચેલેન્જ 2025″નું આયોજન કરાયું
અમદાવાદ: અમદાવાદમાં “દેવાંગ મહેતા આઇટી એવોર્ડ્સ 2025” તથા “મેવરિક ઇફેક્ટ AI ચેલેન્જ 2025″નું આયોજન કરાયું. આ પ્રતિષ્ઠિત કાર્યક્રમ સ્વ. દેવાંગ મહેતાના વારસાને માન આપવા માટે આયોજિત કરવામાં આવે છે, જે એકદૂરદર્શી લીડર હતા. અમદાવાદના ઔડા ઓડિટોરિયમ ખાતે દેવાંગ મહેતા ફાઉન્ડેશન ટ્રસ્ટ (DMFT) દ્વારા નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસીસ કંપનીઝ (NASSCOM) અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી…
