Voice of Gujarat
બોલીવુડના સ્ટાર્સ વચ્ચે ગુજરાતનો અવાજ : ફિલ્મફેર 2025માં અમદાવાદની પ્રિયા સરૈયાએ બેકસ્ટેજ એન્કર તરીકે આપ્યો પોતાનો જાદુઈ અવાજ
અમદાવાદની પ્રતિભાશાળી એન્કર પ્રિયા સરૈયા માટે આ વર્ષ એક સપનાની સાકાર ક્ષણ લઈને આવ્યું છે. 11 ઓક્ટોબર 2025ના રોજ અમદાવાદમાં યોજાયેલા 70મા ફિલ્મફેર એવોર્ડ્સમાં પ્રિયાની પસંદગી બેકસ્ટેજ એન્કર તરીકે કરવામાં આવી હતી અને આ રીતે તે અમદાવાદમાંથી પસંદ થનારી એકમાત્ર એન્કર બની હતી. ગુજરાતી ભાષાના પ્રતિનિધિત્વ સાથે આવા પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય મંચ પર અવાજ આપવા મળવું…
